Saavdhan Gujarat

new video Watch Video
વડોદરામાં વેબ સિરિઝના પ્રોડ્યુસરે દુષ્કર્મ આચર્યું

રાજમહેલ રોડ ઉપર આવેલી ડ્રામા પ્રોડકશન હાઉસમાં નોકરી કરતી યુવતીને પગાર આપવાના બહાને તારીખ ર સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ સયાજીગંજની અદિતિ હોટલમાં બોલાવી તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ યુવતી દ્વારા સયાજીગંજ પોલીસ મથકમાં કરવામાં આવી હતી.

watch video
new video Watch Video
ક્રાઇમ એલર્ટમાં જુઓ અમદાવાદ અને મોરબીની ગુનાખોરીનો રિપોર્ટ 23.09.20

મોરબીમાં પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમે આચર્યું જઘન્ય કૃત્ય. મંદિર જેવી પવિત્ર જગ્યાએ જ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી. બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની પોલીસે ધરપકડ઼ કરી જેલ હવાલે કર્યો છે. આ ઘટના બાદ મોરબીવાસીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહ્યો છે. પત્નિના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ આત્મહત્યા કરી. પરંતુ આત્મહત્યા પહેલા મૃતકે […]

watch video
new video Watch Video
ક્રાઇમ એલર્ટમાં જુઓ અમદાવાદ અને સુરતની ગુનાખોરીનો રિપોર્ટ 23.09.20

ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા. સુરતમાંથી પ્રતિબંધિત MD(મેફેડ્રોન ડ્રગ્સ)નો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે. સુરતમાં યુવાનો નશાની લતના શિકાર ન બને તે માટે સુરત પોલીસ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં એક દિવસમાં જ ક્રાઈમ બ્રાન્ચે 1.33 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. કોણ છે આ ડ્રગ્સના […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 11PM

મોરબીમાં પાંચ વર્ષની માસૂમ સાથે જઘન્ય પાપ. પાપ આચરનાર નરાધમ જેલ હવાલે બેવફા પત્નીએ દગો આપતા પતિએ કર્યો આપઘાત. પત્ની અને તેના પ્રેમી સામે પરિવારજનોએ નોંધાવી ફરિયાદ સ્પેશિયલ 26 ફિલ્મની જેમ સ્પેશિયલ સેવન ગયા હતા ધાડ પાડવા. પણ અસલી પોલીસના હાથે ઝડપાયા સુરતમાં ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા. મોતના સોદાગરોની 1 કરોડથી વધુના ડ્રગ્સ સાથે […]

watch video
new video Watch Video
ક્રાઇમ એલર્ટમાં જુઓ અમદાવાદ અને સુરતની ગુનાખોરીનો રિપોર્ટ 22.09.20

અમદાવાદના મેમ્કો બ્રિજ નીચે પરપ્રાંતિય યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યાના ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓની ધરપકડ કરી શહેરકોટડા પોલીસને સોંપ્યા છે. મેમ્કો બ્રિજ નીચે 36 વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. કોણ છે આરોપી અને શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલ. સુરતમાં એક કળિયુગી પિતાની નિર્દયતા સામે આવી છે. […]

watch video
new video Watch Video
સુરતમાંથી ઝડપાયું એક કરોડનું MD ડ્રગ્સ

સુરતમાંથી એક કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું છે. ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. સુરતમાં જ કરવાનો હતો ડ્રગ્સની ડિલિવરી. આરોપીની પુછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

watch video
new video Watch Video
મોરબીઃ 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

મોરબીમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મંદિરની બાજુમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ. બાળકીને હાલ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી છે. મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

watch video
new video Watch Video
ક્રાઇમ એલર્ટમાં જુઓ સાબરકાંઠા અને અમદાવાદ ગુનાખોરીનો રિપોર્ટ – 21.09.2020

ક્રાઇમ એલર્ટમાં જુઓ સાબરકાંઠા અને અમદાવાદ ગુનાખોરીનો રિપોર્ટ – 21.09.2020

watch video
new video Watch Video
ક્રાઇમ એલર્ટમાં જુઓ ભૂજ, વડોદરા, સુરત અને અમદાવાદ ગુનાખોરીનો રિપોર્ટ – 21.09.2020

ક્રાઇમ એલર્ટમાં જુઓ ભૂજ, વડોદરા, સુરત અને અમદાવાદ ગુનાખોરીનો રિપોર્ટ – 21.09.2020

watch video
new video Watch Video
ગુજરાતમાં સાયબર ક્રાઈમ હેઠળ પાસાનો પ્રથમ કેસ થયો

ગુજરાતમાં સાયબર ક્રાઈમ હેઠળ પાસાનો પ્રથમ કેસ થયો છે. તેમાં નારોલ પોલીસે અલ્પેશ તોમરની ધરપકડ કરી છે. જેમાં આરોપી વિરૂદ્ધ કોલ સેન્ટરના 3 ગુના નોંધાયેલા છે. તેમજ આરોપીની ધરપકડ કરી ભૂજ જેલમાં મોકલાયો છે.

watch video
new video Watch Video
ક્રાઇમ એલર્ટમાં જુઓ સુરત, રાજકોટ, અમદાવાદની ગુનાખોરીનો રિપોર્ટ 20.09.20

સુરતમાં ફરી ખેલાયો લોહિયાળ જંગ. લીંબાયત વિસ્તારમાં બે બુટલેગર વચ્ચે થઈ જૂથ અથડામણ. જૂથ અથડાણણાં બંને બુટલેગરો વચ્ચે થયું ફાયરિંગ. ફાયરિંગમાં એક બુટલેગરને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે સુરત પોલીસ દોડતી થઈ ગઈ છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા. ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરીમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લઈ બાળ તસ્કરીનો પર્દાફાશ […]

watch video