અમદાવાદના વેજલપુરમાં સોશિયલ મીડિયા પર નરાધમે યુવતીનો સંપર્ક કર્યો અને બાદમાં કોફી પીણા પીવડાવી તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો

September 3, 2021 500

Description

સોશિયલ મીડિયા પરથી મિત્રતા કેળવતા ધ્યાન રાખજો… ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તારની ઘટના.. જ્યાં સોશિયલ મીડિયા પર નરાધમે યુવતીનો સંપર્ક કર્યો અને બાદમાં કેફી પીણા પીવડાવી તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો… જો યુવતીએ હવસખોરને રોકવાનો પ્રયાસ કર્યો તો તેને બદનામ કરવાની ધમકી આપવા લાગ્યો… કોણ છે આ નરાધમ અને કેવી રીતે યુવતીને કરતો હતો પરેશાન,… જોઈએ ક્રાઈમ અહેવાલમાં,,,

Leave Comments

News Publisher Detail