સુરતમાં પતિ પત્નીએ મળીને એક યુવક પર એસિડ એટેક કર્યો

September 15, 2021 155

Description

વધુ એક એસિડ એટેકની કમકમાટીભરી ઘટના સામે આવી છે… સુરતમાં પતિ પત્નીએ મળીને એક યુવક પર એસિડ એટેક કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.. અને પોલીસે એસિડ એટેક કરનાર પતિ-પત્નીની ધરપકડ કરી છે.. જોઈએ કોણ છે આ યુવક અને શા માટે તેના પર એસિડ એટેક કરવામાં આવ્યો…

Leave Comments

News Publisher Detail