ભાવનગરમાં એક વિધર્મી યુવકે યુવતીને પોતાની વાતોમાં ભોળવી બ્લેકમેઈલ કરી.. ખંડણી ઉઘરાવી..

September 15, 2021 350

Description

યુવતીઓ મિત્રતા કરતા પહેલા રહેજો સાવધાન… સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરી બ્લેકમેઈલ કરતા ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે.. આવા જ કિસ્સા સામે આવ્યા છે ભાવનગર અને વડોદરામાં… ભાવનગરમાં એક વિધર્મી યુવકે યુવતીને પોતાની વાતોમાં ભોળવી બ્લેકમેઈલ કરી.. ખંડણી ઉઘરાવી.. તો વડોદરામાં પણ હિન્દુ યુવતીને ફસાવી પોતાના શરીર પર બ્લેડથી કાપા મારવા મજબૂર કરી. કોણ છે આ હેવાનો તમે પણ જુઓ અને સતર્ક થઈ જાઓ આવા શાતિરથી.. ..

Leave Comments

News Publisher Detail