અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિએ ટ્રિપલ તલાક આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

September 26, 2021 635

Description

અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિએ ટ્રિપલ તલાક આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પતિના મોબાઈલમાં અન્ય મહિલા સાથેના બિભત્સ વીડિયો જોતા પત્ની એ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. શું છે સમગ્ર મામલો જુઓ આ રિપોર્ટમાં…

Leave Comments

News Publisher Detail