સસ્તા ડોલર આપવાંના નામે છેતરપિંડી

July 31, 2020 305

Description

સુરતમાં સસ્તા ડોલર આપવાંના નામે છેતરપિંડી કરતી ગેંગના ત્રણ સભ્યોને સુરત પોલીસે ઝડપી લીધા છે. એક યુવકને ડોલર એક્સચેન્જ કરવાનું લાલચ આપી આ ગડ્ડી ગેંગે તેની પાસેથી 4.50લાખની છેતપિંડી આચરી છે. પોલીસે ગડ્ડી ગેંગના મુખ્ય આરોપી સહીત ત્રણ ની શોધખોળ શરૂ કરી છે..

Leave Comments