સુરતમાં ઘણા સમયથી ડ્રગ્સ અને નશીલા પદાર્થનું ચલણ વધ્યું છે

September 26, 2021 845

Description

સુરતમાં ઘણા સમયથી ડ્રગ્સ અને નશીલા પદાર્થનું ચલણ વધ્યું છે. ફરી એકવાર સુરતમાં હાઇબ્રિડ ગાજો,ચરસ,અને LSD ડ્રગ્સ દિલ્હી NCBની ટીમે ઝડપી પાડ્યું છે. ડ્રગ્સના જથ્થા સાથે દંપતીને પણ પકડી પાડ્યા છે. … એનસીબીએ કેવી રીતે આ ઓપરેશન પાર પાડ્યું જુઓ આ રિપોર્ટમાં..

Leave Comments

News Publisher Detail