ક્રાઇમ એલર્ટમાં જુઓ રાજકોટ અને અમરેલીની ગુનાખોરીનો રિપોર્ટ

November 20, 2020 320

Description

તે હતો શહેરનો મોભી વ્યક્તિ…લોકો તેને નેતા તરીકે ઓળખતા પરંતુ તેની જે સીરત સામે આવી તેનાથી લોકો તેના પર થુથુ કરવા લાગ્યા…આખરે કોણ છે તે વ્યક્તિ અને કઇ ઘટના બાદ આ શખ્સ આવી ગયો છે કાયદાના સાણસામાં આવો જોઇએ..

અમરેલીના વડીયા શહેરના ઢોળવા નાકા વિસ્તારમાં નકલી તબીબ ઝડપાઈ ગયો છે..લોકોના આરોગ્ય સાથે રમત રમતા બોગસ ડોકટરની વિરુદ્ધ આરોગ્ય અધિકારીએ ફરિયાદ દાખલ કરતા પોલિસે આરોપી ડોકટરની ધરપકડ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Leave Comments