ક્રાઇમ એલર્ટમાં જુઓ અમદાવાદ, નવસારી, ભાવનગર અને જૂનાગઢની ગુનાખોરીનો રિપોર્ટ

November 20, 2020 215

Description

અમદાવાદના કૃષણનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી..એક પરિણીતાએ ભયમાં મોતને વ્હાલુ કર્યુ..અને આપઘાત પાછળનું કારણ જાણીને તમે ચોંકી જશો..

તહેવાર દિવાળીનો હતો..માહોલ ખુશીનો હતો…આનંદનો..પણ તેમની નિયતમાં હતી ખોટ..તેમણે આપવો હતો કોઇ ગુનાહિત ઘટનાને અંજામ અને તેમણે કર્યુ પણ એવુ…નવસારીના હાઇવે પર બંદુકની અણીએ ચલાવી લુંટ અને ગોળીબાર કરીને પુરી કરી પોતાની ખોરી મનશા…

હાલ ઓનલાઈન ખરીદી નો ક્રેઝ વધ્યો છે. ત્યારે ઓનલાઇન ખરીદી માં ક્યારેક ગ્રાહકો સાથે તો ક્યારેક કંપની સાથે છેતરપીંડીના બનાવો પણ બની રહ્યાં છે.. કેશોદમાં ઓનલાઇન ડીલીવરી કરતાં ડિલીવરી બોયે લાખોની છેતરપીંડી કરી..જો કે હાલ આરોપી પોલીસનાં કબજામાં આવી ગયો છે..

ભાવનગરના પાલીતાણા શહેરમાં ચીલઝડપની ઘટના સામે આવી..મોટરસાઈકલ પાસે આવેલા 2 ઈસમો મહિલાના ગળામાથી ચેન ઝૂંટવી ફરાર થઈ ગયા..

Leave Comments