ક્રાઇમ એલર્ટમાં જુઓ અમદાવાદની ગુનાખોરીનો રિપોર્ટ

November 19, 2020 200

Description

ફેસબુક-ટવીટર,ફીશિંગ, ભળતી વેબસાઈટ પર કલીક કરતાં પહેલા થઈ જાઓ સાવધાન. તમારી બેદરકારી તમને પડી શકે છે ભારે. હવે તમારા તમામ ડેટા, મહત્વની માહિતી નથી રહી હવે સુરક્ષિત.

દિન પ્રતિદિન કરોડોની સંખ્યામાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી રહી છે પણ તેની સુરક્ષા પર સાવધાની નહી રાખો તો કદાચ તમને એટલુ મોટુ નુકસાન આગામી સમયમાં થઈ શકે છે જેની કલ્પના પણ નહી કરી હોય.

Leave Comments