ભાવનગર પોલીસને સગીરાની હત્યા બાદ હવે ક્રિશ્ચયન યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી

September 26, 2021 560

Description

ભાવનગર પોલીસને સગીરાની હત્યા બાદ હવે ક્રિશ્ચયન યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. યુવાનના સગા કાકાએ જ તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.. કોણ છે યુવાનનુ મર્ડર કરનાર કાતિલ કાકો અને શા માટે ભત્રીજાની કરી જોઈએ ક્રાઈમ એલર્ટના આ રિપોર્ટમાં..

Leave Comments

News Publisher Detail