સરકારી નોકરીની પરિક્ષામાં ડમી ઉમેદવાર ઉભો કરી પરિક્ષા પાસ કરવામાં આવી

July 31, 2020 215

Description

સરકારી ભરતી હોય અને તેમા કોઈ કૌભાંડન હોય તેવુ માન્યામાં આવે ખરુ. તેવુ જ વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં સરકારી નોકરીની પરિક્ષામાં ડમી ઉમેદવાર ઉભો કરી પરિક્ષા તો પાસ કરવામાં આવી. પરંતુ ડોક્યુમેન્ટની બાયોમેટ્રીક તપાસ વખતે ભાંડો ફુટ્યો. જેમાં સુપ્રિટેન્ડેન્ટની પોસ્ટ પર નોકરી લેવા જતા પહેલા જ રાજસ્થાનનાં યુવકની પાલડી પોલીસે ધરપકડ કરી છે. શું છે સમગ્ર મામલો અને કઇ રીતે બહાર આવી સમગ્ર હકિકત જુઓ રિપોર્ટમાં.

Leave Comments