સુરતના લિંબાયતમાં 15 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું

September 15, 2021 545

Description

સુરતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે.. સુરતના લિંબાયતમાં 15 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે… કિશોરીને ગર્ભ હોવાનું બહાર આવતા તેના પર બળાત્કાર કરનાર નરાધમનો ભાંડો ફૂટ્યો છે.. કોણ છે આ નરાધમ અને કેવી રીતે કિશોરીને ફસાવી તમે પણ જુઓ

Leave Comments

News Publisher Detail