આજે બનાવીશું ફરાળી ઢોંસા

March 1, 2019 4370

Description

ઢોંસા તો ભાઇ બધાને ભાવે પરંતુ હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ઉપવાસમાં કેમ ઢોંસા ખાવા તે પ્રશ્ન બધાને મુંજવતો હશે. તો ચાલો તમને આજે શીખવાડીશું ફરાળી ઢોંસા બનાવતા જે તમે ઉપવાસ દરમ્યાન પણ ખાઇ શકશો. તો જાણી લો આ રેસીપી જેથી તમે ઉપવાસમાં પણ આ ફરાળી ઢોંસાનો આનંદ માણી શકો.

Leave Comments