આજના સમયમાં આપણા દેશમાં ઘણીબધી બીજા દેશોની વાનગીઓ હોટલમાં બનાવવામાં આવે છે. આ વિવિધ વાનગીઓ બાળકોને જેટલી ગમે છે એટલી જ આપણને પણ ગમે છે.
તો આજે અમે તમારા માટે મલેશિયન સાટેની વાનગી લઇને આવ્યા છીએ. મલેશિયન સાટે બનાવવી સહેલી છે અને ઝડપથી બની પણ જાય છે. જેમા પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મલેશિયન સાટે.
Leave Comments