ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ વાનગીઓ તો આપણે વારંવાર માણીએ જ છીએ અને ઘરે પણ બનાવીએ છે. જોકે આપણે બહુ ઓછી થાઈ-ઇટાલિયન વાનગીઓ આપણે ઘરે બનાવતાં હોઇએ છીએ.
મોટાભાગે આવી કોઇ વાનગીઓ ખાવાની ઇચ્છા થાયે એટલે આપણે રેસ્ટોરાંમાં જ જતા હોઇએ છીએ. આજે અમે તમારા માટે લાવ્યા છીએ આવી જ 9 વાનગીઓની રેસિપિ, જેની મજા તમે પણ ઘરે બનાવીને જ લૂટી શકો છો આ વીકેન્ડમાં.
Leave Comments