ખાના ખજાના : આ રીતે બનાવો કપ કેક

March 2, 2019 4520

Description

નાના – મોટા સૌ કોઇને કપ કેક ભાવતી હોય છે. કદાચ ઘણા લોકોએ ઘરે કપ કેક બનાવવાનો પ્રયાસ પણ કર્યો હશે પરંતુ તે યોગ્ય રીતે બની નહીં હોય ત્યારે આવો આજે જાણીએ કે કપ કેક કઇ રીતે સહેલાયથી બનાવી શકાય.

Leave Comments