શું બોલીવુડમાં ડ્રગ્સના એક પછી એક ખુલી રહેલા કનેક્શનથી “ફિલ્મીસ્તાન” દુનિયાભરમાં બદનામ થઇ ગયું છે ?

September 24, 2020 320

Description

શું બોલિવૂડનાં ડ્રગ્સનાં ખુલી રહેલાં કનેક્શનથી ફિલ્મીસ્તાન બદનામ થઇ રહ્યું છે.. સોશ્યલ મિડિયા પર કરેલા આ સર્વેમાં ઇન્સ્ટાગ્રામ પર 13 હજાર 125 લોકોએ ભાગ લીધો.. 92 ટકા લોકોએ હા કરી.. 8 ટકા લોકોએ ના કહી.. યુટ્યુબ પર આ સર્વેમાં 9400 લોકોએ ભાગ લીધો.. 93 ટકા લોકોએ હા કહ્યું.. 6 ટકા લોકોએ ના કહી.. 1 ટકા લોકોએ કહ્યું કહી ન શકાય.. ટ્વીટર પર 363 લોકોએ ભાગ લીધો.. 81.3 ટકા લોકોએ કહ્યું હા ફિલ્મીસ્તાન બદનામ થઇ રહ્યું છે.. 16.3 ટકા લોકોએ ના કહી.. 2.5 ટકા લોકોએ કહ્યું કહી ન શકાય.. ત્રણેય પ્લેટફોર્મ પર મળીને 22 હજાર 888 લોકોએ સર્વેમાં ભાગ લીધો.. 87.72 ટકા લોકોએ કહ્યું ફિલ્મીસ્તાન બદનામ થાય છે.. 10.08 ટકા લોકોએ ના કહી.. 2.20 ટકા લોકોએ કહ્યું કહી ન શકાય.. 78 ટકા લોકો માની રહ્યાં છે કે ડ્રગ્સનાં ખુલી રહેલાં કનેક્શનથી ફિલ્મીસ્તાન બદનામ થઇ રહ્યું છે.

Leave Comments