કોરોનાની સારવારના બહાને શું અધિકારીઓ કૌભાંડ આચરી રહ્યા છે?-SANDESH SURVEY

September 27, 2020 545

Description

કોરોનાની સારવારના બહાને શું અધિકારીઓ કૌભાંડ આચરી રહ્યા છે? સંદેશ ન્યૂઝે કરેલા આ સર્વેમાં ઇન્સ્ટાગ્રામ પર 10 હજાર 327 લોકોએ ભાગ લીધો. 92 ટકાએ કહ્યું હાં કોરોનાની સારવારમાં અધિકારીઓ કૌભાંડ આચરી રહ્યાં છે. જ્યારે માત્ર 8 ટકા લોકોએ ના પાડી છે.

યુટ્યુબ પર આ સર્વેમાં 7600 લોકોએ ભાગ લીધો. જે પૈકી 94 ટકાએ કહ્યું હાં અધિકારીઓ કૌભાંડ આચરી રહ્યાં છે. 04 ટકાએ ના કહી. 2 ટકાએ કહ્યું કહી ન શકાય.

ટ્વીટર પર આ સર્વેમાં 1273 લોકોએ ભાગ લીધો. 84.8 ટકા લોકોએ કહ્યું હાં કોરોનાની સારવારમાં અધિકારીઓ કૌભાંડ આચરી રહ્યાં છે. 06.07 ટકાએ ના કહી. તો 8.5 ટકા લોકોએ કહ્યું કહી ન શકાય. ત્રણેય પ્લેટફોર્મ પર મળીને સર્વેમાં 19 હજાર 200 લોકોએ ભાગ લીધો. 90.27 ટકાએ કહ્યું હાં કોરોનાની સારવારમાં અધિકારીઓ કૌભાંડ આચરી રહ્યાં છે. 06.23 ટકાએ ના કહી. જ્યારે 03.05 ટકાએ કહ્યું કહી ન શકાય. એટલે કે 90.27 ટકા લોકો માને છે કે હાં કોરોનાની સારવારમાં અધિકારીઓ કૌભાંડ આચરી રહ્યાં છે.

Leave Comments