અમેરિકાના ટેક્સાસમાં ભારતીય મુળ સિખ પોલીસ અધિકારીની હત્યા

September 28, 2019 635

Description

અમેરિકાના ટેક્સાસમાં ભારતીય મુળના પહેલા સિખ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરાઈ છે. જેમાં આરોપીએ પોલીસ અધિકારી સંદિપ ધાલીવાલ પર ઘણા બધા રાઉન્ડ ફાયર કર્યા હતા.

સંદિપ ધાલીવાલ 10 વર્ષથી હેરિસ કન્ટ્રી પોલીસમાં શેરીફ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. નિર્મમ હત્યા કર્યા બાદ આરોપીને શોપિંગ મોલ તરફ ભાગતો જોયો હતો. સંદિપ ધાલીવાલના ડૈશકેમથી આરોપીની ઓળખ થઈ ચુકી છે. જ્યારે પોલીસ હત્યારાને પકડવા માટે તપાસ કરી રહી છે.

Leave Comments