ગુજરાતના પ્રયાગ મહેતાનું પોલેન્ડમાં મોત

November 7, 2018 1955

Description

ગુજરાતના પ્રયાગ મહેતાનું પોલેન્ડમાં મોત થયું છે..કોઈ બિમારીના કારણે પ્રયાગનું પોલેન્ડમાં મોત થયું છે..6 દિવસથી અવસાન થયું હોવા છતાં પરિવાર નથી મેળવી શક્યું મૃતદેહ…પ્રયાગના પિતા મૃતદેહ લેવા પહોંચ્યા પોલેન્ડમાં…મૃતદેહ મેળવવા સ્થાનિક કાયદાને કારણે મુશ્કેલી પડતી હોવાનો પરિવારનો દાવો છે… ભારતીય એંબેસી પણ પરિવારની સાથે મદદે લાગી છે….

Leave Comments