PM નરેન્દ્ર મોદીએ અમેરિકાના પટેલ સમાજને સંબોધન કર્યું

July 6, 2018 1700

Description

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરીકામાં વસતા પટેલ સમુદાયને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતુ. જેમાં વડાપ્રધાને આ એનઆરઆઇ સમુદાયને હાકલ કરી હતી કે વધુને વધુ લોકોને ભારતમાં પ્રવાસ માટે મોકલે. આ સિવાય PM મોદીએ લોકોને તેમના વતનમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફસફાઇમાં યોગદાન આપવા જણાવ્યું હતુ.

Leave Comments