વિદેશમાં ફસાયેલા લોકો યુએસએથી અમદાવાદ આવશે

May 11, 2020 2945

Description

લોકડાઉનના કારણે ઘણા લોકો વિદેશમાં ફસાયા હતા. સરકારે ફસાયેલા લોકોને પરત ભારત બોલાવવા માટે પ્લેન મોકલ્યા છે. જે અંતર્ગત યુએસએમાં ફસાયેલા લોકો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અમદાવાદ આવશે.

Leave Comments