ગે પાર્ટનરને મેળવવા પોતાની જ પત્નીનુ કાસળ કાઢી નાંખ્યું

December 7, 2018 2885

Description

વાત એવા એક કેસની કે જેણે દેશ જ નહીં દુનિયાભરમાં ચર્ચા જગાવી. ગે પાર્ટનરને મેળવવા પોતાની જ પત્નીનુ કાસળ કાઢી નાંખ્યું. આ ઘટના તમારે જાણવી એટલા માટે જરૂરી છે. કારણ કે તેના મૂળીયા છે ગુજરાતના. જોઇએ સ્પેશિયલ રિપોર્ટ

Leave Comments