અબુધાબીમાં 900થી વધુ ભારતીયો ફસાયા

May 11, 2020 1025

Description

અબુધાબીમાં 900થી વધુ ભારતીયો ફસાયા છે. વડોદરાના 150 સહિત જુદા જુદા શહેરના 100 લોકો ફસાયા છે. દાસ આઈલેન્ડ ખાતે કંપનીમાં કામ કરતા હતા. લૉકડાઉનના કારણે ફસાયા હોવાનો દાવો કર્યો છે. જમવા અને મેડિકલની સુવિધા ન મળતી હોવાનો આરોપ છે. કેમ્પસમાં રહેતા લોકોની હાલત દયનીય છે. અને સરકાર દ્વારા વતન પરત લાવવાની માંગ કરી રહ્યાં છે.

Leave Comments