ભારતીય વાયુ સેનાનો 88મો સ્થાપના દિવસ છે. એરફોર્સ ડે પર PM મોદીએ શુભેચ્છા પાઠવી. સાહસ, શૌર્ય, સમર્પણ પ્રેરણા આપે છે તેવું PMએ જણાવ્યું. રક્ષામંત્રી રાજનાથસિંહે પાઠવી શુભેચ્છા. ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ફ્લાય પાસ્ટ. રાફેલ પણ ફ્લાય પાસ્ટમાં સામલે થશે.
પાકિસ્તાન અને ચીન સાથેની સરહદ પર તંગદિલી વચ્ચે ભારતે PoKમાં એર સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પીઓકેમાં મોટું ઑપરેશન પાર પાડ્યું છે. પીઓકેમાં આવેલા આંતકવાદીઓના લૉન્ચ પેડ પર એર સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ આ વિશે સત્તાવાર રીતે માહિતી આપી છે. આંતકવાદીઓના બંકર અને લૉન્ચ પેડ સહિત અનેક જગ્યાઓ નષ્ટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે […]
દરેક ભારતવાસીઓ માટે ગર્વનો દિવસ છે. જી હાં આજે વાયુસેના 88 વર્ષની થઇ ચુકી છે. 88 વર્ષ પહેલા 8 ઓક્ટોબરના દિવસે જ વાયુસેનાનું ગઠન કરવામાં આવ્યું હતું. અને આજે વાયુસેના 21મી સદીની સૌથી તાકતવર ફોર્સ બની ગઇ છે. એરફોર્સ ડે પર વાયુયોદ્ધાઓનું કૌશલ અને આકાશમાં આપણા લડાકુ વિમાનોના કરતબ જોઇને દુશ્મનો પણ થરથર કાંપવા લાગ્યા. […]
હિંડન એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાના 88મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. ભારતીય વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ કહ્યુ છે કે એરફોર્સ દેશના હિતોની સુરક્ષા માટે હંમેશા તૈયાર છે.
88મા એરફોર્સ ડેની હિંડન એરફોર્સ સ્ટેશન ખાતેની ફ્લાઈ પાસ્ટમાં રફાલ યુદ્ધવિમાનો પહેલી વખત સામેલ થયા હતા. રફાલના દિલધડક કરતબોએ અહીં ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા. આ ફ્લાઈ પાસ્ટમાં સુખોઈ, તેજસ, મિરાજ-2000 સહીતના 56 એરક્રાફ્ટ સામેલ થયા હતા.
ફ્રાંસે ભારતને રફાલ યુદ્ધવિમાની આગામી બેચની સોંપણી કરી છે. આ બેચમાં સામેલ પાંચેય રફાલ યુદ્ધવિમાનો હાલ ફ્રાંસની ધરતી પર છે. માનવામાં આવે છેકે ઓક્ટોબરમાં આ રફાલ યુદ્ધવિમાનો ભારત પહોંચશે. રફાલ યુદ્ધવિમાનોની બીજી બેચમાં આવનારા પાંચેય ફાઈટર જેટ્સને પશ્ચિમ બંગાળના કલઈકુંડા એરફોર્સ સ્ટેશન પર તેનાત કરવામાં આવશે. આ રફાલ યુદ્ધવિમાનો ચીન સાથેની પૂર્વીય સીમાની રખવાળી કરશે. […]
Leave Comments