ઉત્તર યુગાન્ડામાં 200 ગુજરાતી પરિવારો ભયના ઓથાર તળે, જાણો કારણ

November 19, 2018 1730

Description

ઉત્તર યુગાન્ડામાં અકસ્માતમાં એક યુવકનું મોત થયા બાદ તોફાનો ફાટી નીકળ્યા છે. ગુજરાતી વ્યક્તિ દ્વારા અકસ્માત સર્જાતા તોફાન થઇ રહ્યા છે, જેનાથી 200 ગુજરાતી પરિવાર પર ભય છવાયો છે. વિફરાયેલા ટોળાએ ગુજરાતીઓની દુકાન પર પથ્થરમારો કર્યો છે.  જેમાં પોલીસે અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે.

Leave Comments