ભારત જેવા શાંતિપ્રિય દેશને એશિયામાં તમામ બાજુએથી આંતકી પાડોશીઓ જ મળ્યા છે. ત્યારે છેલ્લા થોડા સમયથી આતંકવાદના સફાયામાં લાગેલા ભારતે આતંકવાદને ખત્મ કર્યા બાદ હવે આતંકી વિચારધારાને ખત્મ કરવા માટે કાર્ય કરી રહ્યું હોવાનું જણાવ્યું.
ભારતમાં કોવિશિલ્ડને ના મળી ઇમર્જન્સીની મંજૂરી મળી છે. વેક્સિન અંગે મળેલી બેઠકમાં નિર્ણય ન લઇ શકાયો. સીરમ ઇન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેકની વેક્સિનને પહેલા મંજૂરી શક્ય છે. સબજેક્ટ એક્સપર્ટ કમિટીએ 1 જાન્યુઆરીએ બોલાવી છે બેઠક. બેઠક બાદ વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગની શક્યતા છે.
ભારતીય વાયુસેના પ્રમુખ RKS ભદોરિયાની ચેતવણી. ભદોરિયાએ ચીનને આપી ચેતવણી. ચીને LAC પર મોટા પ્રમાણમાં હથિયારો ખડક્યા. LAC પર ચીને તૈનાત કર્યા રડાર્સ અને મિસાઇલ્સ. ભારતીય વાયુસેના પ્રમુખે કહ્યું અમે પણ પહેલાથી તૈયાર છે. પાકિસ્તાનને મ્હોરૂ બનાવી વર્ચસ્વ વધારતુ ચીન. અફઘાનિસ્તાનમાં પ્રવેશ માટે પાક.નો ઉપ્યોગ કરે છે ચીન.
Leave Comments