ભારતમાં અલનીનોના કારણે શિયાળામાં નથી પડી રહી ઠંડી

December 4, 2018 200

Description

ભારતમાં શિયાળાની મોસમ બેસી ગઈ છે. પણ શિયાળાની જમાવટ નથી થતી, તેની પાછળ અલ નીનો કારણરૂપ હોવાનું સામે આવી રહ્યું છે, કેવી રીતે અલ નિનો શિયાળાને નડી રહ્યું છે, જોઈએ આ અહેવાલમાં.

Leave Comments