ફેક ન્યૂઝથી બચવું ખૂબ જ જરૂરી છે કેમ ?

March 25, 2020 530

Description

કોરોનાને લઇને દેશ અને દુનિયામાં સોશિયલ મીડિયા પર અનેક ફેક ન્યૂઝ શરૂ થઇ ગઇ છે. આ ફેક ન્યૂઝથી બચવું ખૂબ જ જરૂરી છે કેમ કે,જો આ ફેક ન્યૂઝની વાત કોઇ માની લે તો એનાથી ઘણું નુકસાન પણ થઇ શકે છે.

Leave Comments