મિશેલના પ્રત્યાર્પણ બાદ હવે ભારતનાં ભાગેડુઓનો વારો ક્યારે ?

December 5, 2018 905

Description

અગસ્તા વેસ્ટલેન્ડ કેસનાં કથિત વચેટિયાનું દુબઇમાંથી ભારત પ્રત્યાર્પણ થયું છે. ત્યારે ભારતનાં હજુ અનેક એવા ભાગેડુઓ છે જેમનાં ભારત પરત ફરવાની રાહ જોવાઇ રહી છે. તેમનો વારો ક્યારે આવશે તે સવાલ સૌ કોઇના મનમાં છે.

Leave Comments