સિયાચીનમાં જવાનો દુશ્મનો સાથે ઠંડી સાથે પણ લડી રહ્યા છે યુદ્ધ

June 10, 2019 725

Description

દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અને ગૃહિણીઓ આટલી ગરમીમાં રસોડામાં રસોઇ કરતાં પણ અકળાય છે. ત્યારે આવો તમને એવી જગ્યા બતાવીએ જ્યાં ટમેટા અને બટેકા માઇનસ 60 ડિગ્રીમાં પથ્થર બની જાય છે. અને ઇંડાને પણ હથોડીથી તોડવા પડે છે.

Tags:

Leave Comments