કોરોના વાઈરસના રોગચાળાને નાથવા માટે ચીનનો અભિગમ વિશ્વ માટે ઉદાહરણરૂપ

February 4, 2020 680

Description

કોરોના વાઈરસના રોગચાળાને નાથવા માટે ચીનનો અભિગમ વિશ્વ માટે ઉદાહરણરૂપ છે. ચીને વુહાનમાં માત્ર 10 દિવસમાં એક હજાર પથારીવાળી હોસ્પિટલને દર્દીઓની સારવાર માટે ઉભી કરી દીધી છે. બીજી 1600 પથારીની હોસ્પિટલ યુદ્ધના ધોરણે બનાવી રહ્યું છે.

 

Tags:

Leave Comments