બિહારમાં દુષ્કર્મ બાદ પીડિતાની આંખો ફોડી છે. જેમાં બિહારના મધુબનીમાં હેવાનીયતની હદ વટાવી છે. તેમાં દિવ્યાંગ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ છે. તથા દુષ્કર્મ બાદ વિદ્યાર્થિનીની આંખો ફોડી નાંખી છે. વિદ્યાર્થિની બકરી માટે પત્તા તોડવા ખેતરમાં ગઇ હતી.
જેમાં દુષ્કર્મ કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે.
Leave Comments