1 જુલાઇથી અમલમાં આવનાર અનલોક 2 ની ગાઇડલાઇન જાહેર

June 30, 2020 2495

Description

1 જુલાઇથી અમલમાં આવનાર અનલોક 2 ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી. જેમાં રાત્રે 10 થી સવારના 5 વાગ્યા સુધી કર્ફયુ રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના તમામને ધંધા વેપાર માટે મંજુરી આપવામાં આવી છે.

31 જુલાઇ સુધી શાળા અને કોલેજો બંધ રહેશે. જીમ, સિનેમા હોલ, સ્વીમિંગ પુલ,મેટ્રો સર્વિસ, સામાજિક મેળાવડા પર પણ પ્રતિબંધ યથાવત રહેશે. વૃદ્ધો, સગર્ભા મહિલા, બાળકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે.

Leave Comments