શું કાદર ખાનના છેલ્લા દિવસોમાં બોલીવુડ તેમને ભુલી ગયું હતું ?

January 4, 2019 1295

Description

બૉલિવૂડની ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉગતા સુરજને સલામ કરવામાં અને ઢળતા સુરજને ભુલવામાં હંમેશાથી માનતી આવી છે…કલાકારના ઝળહળતા દિવસોમાં તેની વાહવાહી અને કપરા દિવસોમાં તેની અવગણના કરવાનું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષોથી પ્રથા છે. અને આવું જ દિગ્ગજ કલાકાર કાદર ખાન સાથે પણ થયું છે.

 

Leave Comments