પૂરપાટ જતી કાર હવામાં ઉછળી, ત્રણ ગુલાટ મારી અને મહિલા પર…

October 28, 2018 935

Description

મુઝફ્ફરનગરના મંસૂરપુરમાં અકસ્માતમાં મહિલા સહિત બે લોકોના મોત થયા. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાના CCTV સામે આવ્યાં છે. જેમાં મોતને ભેટનારી મહિલા અને સમગ્ર ઘટના સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા રસ્તા પર ચાલતી જઈ રહી છે જે ઘરેથી મોર્નિંગ વોક માટે નીકળી હતી.

તે સમયે રસ્તાની બીજી બાજુથી પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ગઈ. જેની જપેટમાં રસ્તા પર ચાલતી જતી મહિલા આવી. કાર સીધી મહિલાની ઉપર આવીને પડે છે અને આગળ જતો એક પુરુષ પણ કારની જપેટમાં આવી જાય છે.

Leave Comments