અહોઆશ્વર્યમ ! જયપુરમાં દર્દીની કુંડળીને આધારે હોસ્પીટલમાં ઉપચાર

May 28, 2019 650

Description

જુદા જુદા ટેસ્ટના આધારે તો તમામ હોસ્પિટલ્સ અને તબીબો દર્દીની સારવાર કરે છે, પણ રાજસ્થાનના જયપુરમાં એક એવી હોસ્પિટલ પણ છે, જ્યાં દર્દીની કુંડળીને આધારે તેનો ઉપચાર કરાય છે. આ રીતે થતી સારવારથી દર્દીઓને ફાયદો પણ થઈ રહ્યો છે.

Tags:

Leave Comments