આજે PM મોદી 4 વાગ્યે રાષ્ટ્રના નામે આપશે સંદેશ, જુઓ આ અહેવાલ

June 30, 2020 905

Description

દેશમાં કોરોના વાયરસના કેસની રફતાર થોભવાનું નામ લઇ રહ્યું નથી અને લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે આજે એક વખત ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સોમવારની રાત્રે માહિતી આપવામાં આવી છે તે મુજબ મંગળવાર સાંજે 4 વાગ્યે પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધશે. હવે દરેક લોકોની નજર એ વાત પર છે કે પીએમ પોતાના સંબોધનમાં શું સંદેશ આપશે. પીએમ મોદી આની પહેલાં પણ કોરોના સંકટ દરમ્યાન દેશને સંબોધિત કરી ચૂકયા છે.

Leave Comments