રસી લેનારને પસંદગીનો અવકાશ મળશે નહીં. કોવિશીલ્ડ કે કોવેક્સિનમાંથી પસંદગી કરી શકાશે નહીં. તેમાં પ્રથમ તબક્કા માટે કેન્દ્ર સરકારે સૂચના જાહેર કરી છે. જેમાં 28 દિવસના અંતરે બીજો ડોઝ અપાશે. બીજા ડોઝના 14 દિવસ બાદ રસીનુ સંરક્ષણ મળશે. તથા દેશના 13 શહેરોમાં રસીના 54.73 લાખ ડોઝ પહોંચ્યા છે. જેમાં કો-વિન એપ પર રજીસ્ટ્રેશન 1 કરોડને પાર થયો છે.
Leave Comments