દેશમાં કોરોનાના કુલ કેસ 50 લાખની નજીક પહોંચ્યા

September 15, 2020 80

Description

દેશમાં કોરોનાના કુલ કેસ 50 લાખની નજીક પહોંચ્યા છે અને 80 હજારથી વધુના મૃત્યુ થયા છે. સતત 14મા દિવસે દેશમાં હજારથી વધુના કોરોનાથી જીવ ગયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે દેશમાં ઓક્સિજનની અછત નથી અને સીરમ ઈન્સ્ટિટ્યૂટની રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ થશે.

Leave Comments