ભારત કાલે વેકસીનેસનની વડાપ્રધાન હસ્તે શરૂઆત થશે. જેમાં રાજકોટમાં 10 સ્થળે વેકસીન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં તમામ 10 કેન્દ્રો પર 100 -100 ડોઝ મોકલવામાં આવશે. એકસ્થળે 100 લોકોને વેકસીનેસનનું આયોજન કરવામાં આવ્યું છે. કોણે ક્યાં લેવાની છે વેકસીન તે SMS દ્વારા જાણ કરવામાં આવશે. જેમાં રાજકોટમાં PDU હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, વોકાર્ટ હોસ્પિટલ, શ્યામનગર […]
જામનગરમાં કોરોના વેક્સિનનો જથ્થો પહોંચતા સાંસદ પૂનમ માડમ અને કલેક્ટર દ્વારા વધાવવામાં આવ્યો છે. જામનગર શહેરમાં 9000 અને ગ્રામ્ય વિસ્તારમાં 5000 કોરોના વૉરિયર્સ છે. તે તમામને કોરોના વેક્સિન મળી રહે તે માટે 8 સેન્ટર ઉભા કરવામા આવ્યા છે. તેમાં સાંસદ પૂનમ માડમે વેક્સિનની ગુણવત્તા અંગે માહિતગાર કર્યા છે. તો કલેક્ટરે સેન્ટર અંગેની માહિતી આપી છે.
પૂણે બાદ આજે હૈદ્રાબાદથી ભારત બાયોટેકની કોવેક્સિનના 55 લાખ ડોઝ એર ઈંન્ડિયાની ફ્લાઈટ મારફતે દેશના 11 શહેરમાં પહોંચ્યા. ભારત બાયોટેકે પ્રથમ 16 લાખ ડોઝ ભારત સરકારને મફત આપ્યા.
કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં નિયમોના લીરેલીરાં ઉડતાં જોવા મળ્યાં. અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઉત્તરાયણના આગલા દિવસે પતંગ બજારમાં ભારે ભીડ જામી. અંતિમ કલાકોમાં લોકો સસ્તા ભાવે પતંગ ખરીદવા બજારમાં ઉમટી પડ્યાં. અમદાવાદના ચાર દરવાજા વિસ્તારમાં પતંગ રસિયાઓ નિયમોને નેવે મુકીને ખરીદી માટે ઉમટ્યાં. તો આ તરફ વડોદરાની રાયપુર પતંગ બજારમાં પણ કોરોના વચ્ચે પતંગની ધુમ […]
Leave Comments