રાફેલ ડીલ મામલે મોદી સરકારને રાહત, SCએ તમામ અરજીઓ ફગાવી

December 14, 2018 665

Description

રાફેલ ડીલ મામલે મોદી સરકારને મળી મોટી રાહત મળી છે. કોર્ટની દેખરેખમાં SIT તપાસની માંગવાળી ચાર અરજીઓ કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. કોર્ટે ચૂકાદો આપતા રાફેલ ડીલને યોગ્ય ગણાવી છે.

કોંગ્રેસે રાષ્ટ્રીય સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા હતા. મહત્વનું છે કે 36 રાફેલ વિમાનો ખરીદવાના મામલે જે આક્ષેપો થતા હતા ત્યાર બાદ અનેક કાર્યવાહીઓ થઈ છે. તેને લઈને મોદી સરકારને મોટી રાહત મળી છે.

 

Leave Comments