ધીમી ચાલવું સાબિત થઈ શકે છે જોખમી

November 15, 2019 1430

Description

ચાલવુ એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે છતાં ન ચાલવા માટેના કોઇક ને કોઇક બહાના લોકો શોધી જ લેતા હોય છે. પણ તમે કેટલી સ્પીડથી ચાલો છો તે પણ ઘણુ મહત્વ રાખે છે. તાજેતરમાં એક રીપોર્ટ સામે આવ્યો. જે જોઇને તમે પણ દોડતા થઇ જશો. જોઇએ ખબર વિશે.

Leave Comments