રાષ્ટ્રપતિ ભવનને પણ પ્રકાશથી શણગારવામાં આવ્યું

November 7, 2018 185

Description

આજે દિપાવલી પર્વ છે ત્યારે પ્રકાશવર્ષને વધાવવા માટે આખા દેશે પ્રકાશથી સોળે શણગાર કર્યો છે….ત્યારે રાષ્ટ્રપતિ ભવનને પણ પ્રકાશથી શણગારવામાં આવ્યું છે…પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિના નિવાસ સ્થાનને દર દિવાળીએ શણગારવામાં આવે છે….દિવાળીના દિવસે દિલ્હીની તમામ રાષ્ટ્રીય ઇમારતો આકર્ષણનું કેન્દ્ર બની હતી…

Leave Comments