સૌથી હળવું સેટેલાઇટ અવકાશમાં છોડી ભારત ફરી સર્જશે ઈતિહાસ

January 24, 2019 1925

Description

દેશના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા સેટેલાઇટને ભારતીય સ્પેસ એજેન્સી ઇસરો મફતમાં લોન્ચ કરશે. જે સૌથી હળવો સેટેલાઇટ હોવાનો દાવો કરાઇ રહ્યો છે. આ સેટેલાઈટ અવકાશમાં છોડ્યાની સાથે ભારત આ પ્રકારનું હળવું સેટેલાઈટ છોડવા વાળો પહેલો દેશ બની જશે.

Leave Comments