શિક્ષણમાં કોમન અભ્યાસક્રમનો મુદ્દો સદનમાં ગુંજ્યો

December 2, 2019 95

Description

શિક્ષણમાં કોમન અભ્યાસક્રમનો મુદ્દો સદનમાં ગુંજ્યો
અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે ઉઠાવ્યો મુદ્દો
દેશમાં જુદા જુદા અભ્યાસક્રમ અને બોર્ડ છે : હસમુખ પટેલ
હસમુખ પટેલના સવાલ પર પ્રકાશ જાવડેકરનું નિવેદન
રાજ્ય સંબંધિત પ્રશ્ન છે તો ત્યાંથી જવાબ મળશે : જાવડેકર

Leave Comments