ભારતીય રેલ્વેએ દેશનું સૌથી ઝડપી એન્જિન વિકસાવ્યું

October 28, 2018 1505

Description

ભારતીય રેલ્વેને દેશનું સૌથી ઝડપી એન્જિન વિકસાવ્યું. મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં જ એન્જિન તૈયાર કરાયુ છે.  નવું એન્જિન 200 km/hr ઝડપે દોડશે, ખુબીની વાતએ છે કે આટલી સ્પીડે પણ એન્જિનમાં કોઇ વાઇબ્રેશન નહી આવે. જોઇએ ભારતીય રેલ્વેનું હોમ મેઇડ એન્જિન કેવું છે…

Leave Comments