રાકેશ અસ્થાના અને દેવેન્દ્રકુમારની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી

January 11, 2019 365

Description

રાકેશ અસ્થાનાની અરજી હાઈકોર્ટે ફગાવી છે. ડીવાયએસપી દેવેન્દ્રકુમારની અરજી પણ ફગાવી હોવાનું પણ જાણવા મળ્યું છે. અસ્થાના અને દેવેન્દ્રકુમારને દીલ્હી હાઈકોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે.

સીબીઆઈને 10 દિવસમાં તપાસ પુરી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. મોઈન કુરેશીના કેસમાં અસ્થાના સામે તપાસ ચાલી રહી છે ત્યારે બે કરોડની લાંચ માગવાના કેસમાં સીબીઆઈએ તપાસ કરી રહી છે. અસ્થાના સામે તપાસ હાલ ચાલુ રહેશે.

Leave Comments