ધ ગારબેઝ આઇલેન્ડ : માલદિવ્સનો એક એવો ટાપુ જે છે સ્વર્ગ

January 13, 2020 1250

Description

જ્યારે પણ માલદિવ્સ વિશે વાત કરીએ ત્યારે વાદળી આકાશ, સફેદ ચોખ્ખો દરિયાકિનારો અને દરિયાના મોજાનો ખળ ખળ અવાજ. આ દ્રશ્યો આંખો સમક્ષ આવી જાય. પણ આ અસલી સ્વર્ગ કઇ કિંમત પણ આપને મળ્યુ છે તે વિચાર્યુ છે. આજે જોઇશું માલદિવ્સનો એક એવો ટાપુ. જે આ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છે.

Leave Comments